Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પી.વી. સિંધૂને કોરિયા ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીતવા પર અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પી વી સિંધૂને કોરિયા ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીતવા પર અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોરિયા ઓપન સુપર સિરિઝમાં વિજયી બનવા બદલા પી વી સિંધૂને અભિનંદન. તેની આ સિધ્ધિ પર ભારતને અત્યંત ગર્વ છે.”

TR