મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે (ઓક્ટોબર 02, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા પ્રદર્શન અને ડિજિટલ ફિલ્મ ગેલેરીનું નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને પેય જળ તથા સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા પ્રદર્શન અને ડિજિટલ ફિલ્મ ગેલેરીનું નિરિક્ષણ કરી રહ્યા છે. પેય જળ તથા સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા પ્રદર્શન અને ડિજિટલ ફિલ્મ ગેલેરીનું નિરિક્ષણ કરી રહ્યા છે. પેય જળ તથા સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા પહોંચતા કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી તેમને આવકારી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિમાં સ્વચ્છતા હી સેવાના શપથ પર હસ્તાક્ષર કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ દ્રશ્યમાન છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં સ્વચ્છતા હી સેવાની થીમ પરની ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ સાથે દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિની ઈવેન્ટમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય નિબંધ, ચિત્રકામ અને ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરી રહ્યા છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય નિબંધ, ચિત્રકામ અને ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરી રહ્યા છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિક કાર્યક્રમની પૂર્ણાહૂતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય નિબંધ, ચિત્રકામ અને ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરી રહ્યા છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 ઓક્ટોબર, 2017ના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસઃ સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાના ત્રણ વર્ષ અને “સ્વચ્છતા હી સેવા”ના પખવાડિયાની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓ સાથે સમૂહ તસવીરમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર)ના રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અહલુવાલિયા અને કેન્દ્રીય પેય જળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી પણ ઉપસ્થિત થાય છે.