Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ દિવસની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીએ નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમના જન્મ દિવસની વર્ષગાંઠ પર નમન કર્યું.

શ્યામજી કૃષ્ણ વર્માને તેમના જન્મ દિવસ પર નમન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ મહાન દેશભક્ત અને તમામ રાષ્ટ્રવાદિઓના પ્રેરણા સ્ત્રોત હતા.

AP/J.Khunt/GP