Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર પ્રધાનમંત્રીનું નમન

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર પ્રધાનમંત્રીનું નમન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતિના અવસર પર તેમને નમન કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર મારા પ્રમાણ.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું ભારતના ગૌરવશાળી પુત્ર શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતિ પર નમન કરું છું.

શાસ્ત્રીજીને તેમની સાદગી અને ઈમાનદારી માટે યાદ કરવામાં આવે છે. મુશ્કેલ સમયમાં તેમનું મજબૂત નેતૃત્વ આપણા દેશ માટે મોટી ધરોહર બની ગયું છે.

આપણે શાસ્ત્રીજીના જય જવાન, જય કિસાનના નારાથી સદા પ્રેરિત રહ્યા છીએ અને ખેડૂતો તથા જવાનોના કલ્યાણ માટે વ્યવસ્થિત કામ કરી રહ્યા છીએ.

AP/J.Khunt/GP