પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનેતેરસના શુભ અવસર પર દેશને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સૌને ધનતેરસની શુભકામના. આજનો દિવસ સૌના જીવનમાં આનંદ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે.”
J.khunt/GP
धनतेरस की हार्दिक शुभकामनाएं। Dhanteras greetings to everyone. May this day bring happiness, good health and prosperity in everyone's lives.
— Narendra Modi (@narendramodi) October 17, 2017