Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વભરનાં ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ થઇ રહેલા નવા વર્ષે વિશ્વભરમાં પ્રસરેલા ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી, ગુજરાતીઓ દિવાળી પછીનાં દિવસે નવા વર્ષની શરૂઆત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વભરનાં ગુજરાતીઓને સાલ મુબારક, આવનારૂ વર્ષ સુખ, સમૃદ્ધિ લાવે અને આપની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરે”