Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા અતંકવાદી હુમલાની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ન્યુયોર્ક શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરૂ છુ, મારી સંવેદનાં મૃતકોનાં પરિવારજનો સાથે છે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.”

NP/GP/RP