Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાયબરેલીનાં એનટીપીસી પ્લાન્ટમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં રાયબરેલીમાં એનટીપીસી પ્લાન્ટમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાયબરેલીનાં એનટીપીસી પ્લાન્ટમાં થયેલા અક્સમાતથી ઘણું દુ:ખ થયુ. નિરાધાર થયેલા પરિવારો માટે લાગણી વ્યક્ત કરૂ છુ, ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પ્રાશાસન ખાતરી આપે છે કે સ્થિતિ જડપથી થાળે પડી જશે”

 

 NP/RP