Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું “વિકાસના પથ પર અગ્રેસર ઉત્તરાખંડવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક શુભકામનાઓ.”

J.Khunt/GP