Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું “પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ”