Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપાયી અને જોર્જ ફર્નાન્ડીસ સાથે શિષ્ટાચાર ભેટ કરી


લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મ દિવસના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાયી સાથે આજે (11 ઓક્ટોબર, 2015) શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જોર્જ ફર્નાન્ડીસ સાથે પણ શિષ્ટાચાર ભેટ કરી હતી.

AP/J.Khunt/GP