Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી કેપી ઓલીને નેપાળના પ્રધાનમંત્રી ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કેપી ઓલી સાથે વાત કરી અને તેમને નેપાળના પ્રધાનમંત્રી ચૂંટાવા બદલ શુભેચ્છા આપી છે. શ્રી કેપી ઓલીની સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમને ભારત આવવા નિમંત્રણ પણ આપ્યું હતું.

AP/J.Khunt/GP