Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા. હું પ્રાર્થના કરું છું કે ઝારખંડ પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ સર કરે.”

NP/J.Khunt/GP