Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નવરાત્રિના પાવન પર્વ પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.”

AP/J.Khunt/GP