Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 15 ઓક્ટોબર, 2015ના રોજ ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતી સાથે જોડાયેલ સમારોહમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2015ના રોજ નવી દિલ્હી સ્થિત ડીઆરડીઓ ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતી સાથે જોડાયેલ સમારોહમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી આ અવસર પર ડૉ. કલામની પ્રતિમાનું અનાવરણ કરશે. તેઓ ‘ડૉ. કલામના જીવન ઉત્સવ’ નામના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે તેનું અવલોકન પણ કરશે. પ્રધાનમંત્રી ડીઆરડીઓ ભવન સ્થિત કોઠારી સભાગારમાં ઉપસ્થિત સૌ લોકોને સંબોધિત કરશે.

AP/J.Khunt/GP