Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્રપ્રસાદની જયંતિ પર શ્રદ્ધાજંલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની જયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થયાં હતાં. તેઓ અસહકારનાં આંદોલન જેવાં પાયાનાં સ્તરનાં આંદોલનોમાં સહભાગી થયા હતા અને બંધારણી સભાનાં પ્રમુખ તરીકે મહાન નેતૃત્વ પ્રદાન કર્યું હતું. ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે તેમનું નેતૃત્વ અને માર્ગદર્શન રચનાત્મક વર્ષો દરમિયાન આપણાં દેશ માટે અતિ કિંમતી હતું. ડૉ. રાજેન્દ્રપ્રસાદની વિશિષ્ટ સેવા દ્વારા ભારતની વિવિધ પેઢીઓને પ્રેરણા મળી છે.”

GP