Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બહુમુખી અભિનેતા શશિકપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહુમુખી અભિનેતા શશિકપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શશિકપૂરની બહુમુખી પ્રતિભા તેની ફિલ્મો અને થિયેટરમાં દેખાતી હતી, જેમાં તેમણે એક જનૂન સાથે અભિનય કર્યો હતો. તેમના શાનદાર અભિનયને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. તેમના નિધનથી દુઃખી તેમના પરિવાર અને પ્રશંસકો સાથે મારી સાંત્વના છે.””

J.Khunt/GP