Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તિરુપતિમાં તિરુમાલા મંદિરમાં દર્શન પછી પ્રધાનમંત્રીના ઉદ્દગાર

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિરે દર્શન કર્યા
મંદિરમાં પૂજા-અર્ચના પછી પ્રધાનમંત્રીએ કહ્યું,

‘દેશમાં શાંતિ, એકતા અને સદભાવ રહે. આપણે ગરીબીને જડમૂળથી દૂર કરવામાં સફળ રહીએ.
ભગવાન બાલાજી દેશના સામાન્ય માનવીના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિના આશિર્વાદ આપો’

AP/GP