Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “અમે શાસ્ત્રીજીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એમની નિખાલસ સેવા અને બહાદુરીભર્યુ નેતૃત્વ આવનારી પેઢીઓ સુધી યાદ રહેશે.”

J.Khunt/GP/RP