Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુમારી મીરાબાઈ ચાનુને વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનદંન આપ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતને મીરાબાઈ ચાનુ પર ગર્વ છે, જેણે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અભિનંદન અને તેમને ભવિષ્યમાં વધુ સફળતા મળે એ માટે શુભેચ્છા.”

J.Khunt