પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને ટ્યુનીશિયા વચ્ચે ન્યાયના ક્ષેત્રમાં સહકાર માટેના સમજૂતી કરારોને મંજૂર કર્યા છે.
તાજેતરના વર્ષોમાં, ભારત અને ટ્યુનીશિયા વચ્ચેના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યાપારી સંબંધો હકારાત્મક દિશામાં વિકાસ પામ્યા છે. ન્યાયના ક્ષેત્રમાં સહકાર માટેની સંધિ પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા આગળ જતા બન્ને દેશો વચ્ચે સારા સંબંધોને વધારશે અને ન્યાયિક સુધારાના ક્ષેત્રમાં એક નવીન પાસાનો ઉમેરો કરશે.
TR