પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પિરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ખુબસુરત રાજ્ય કેરળના લોકોને કેરળ પિરાવી દિવસ પર શુભકામનાઓ. આ ખુબસુરત રાજ્યે આપણા રાષ્ટ્રના વિકાસમાં બેશુમાર યોગદાન આપ્યું છે.”
AP/J.Khunt
Kerala Piravi greetings to the people of a beautiful State that has contributed immensely to the development of our Nation.
— Narendra Modi (@narendramodi) November 1, 2015