Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં એક અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “બિહારનાં અરારિયામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કરૂ છું. મૃતકોનાં પરિવારજનોને મારી સાંત્વના. ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરું છું.”

NP/J.Khunt/GP/RP