Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રપતિ ભવનમાં વિઝિટર્સ કોન્ફરન્સ દરમ્યાન ઇન્પ્રિન્ટ ઈન્ડિયા માહિતી પુસ્તિકા રજૂ કર્યા પછી પ્રધાનમંત્રીની ટિપ્પણી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વિઝિટર્સ કોન્ફરન્સમાં ઇમ્પ્રિન્ટ ઈન્ડિયા માહિતી પુસ્તિકા – બ્રોશર રજૂ કર્યું હતું. આ ભારત માટે પ્રાસંગિક દસ ટેકનોલોજી ક્ષેત્રોના પ્રમુખ અભિયાંત્રિકી અને પ્રૌદ્યોગિકી સંબંધી પડકારોનો સામનો કરવાની યોજના તૈયાર કરવા માટે સમસ્ત આઈઆઈટી સંસ્થાનો અને આઈઆઈએસસીની સંયુક્ત પહેલ છે.

આ અવસરે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે નવાચાર અને પ્રૌદ્યોગિકીના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં શિખવા માટે નવાચારને અગ્રિમતા આપવી જોઇએ. તેમણે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ શોધવો અને બરબાદીને ધનમાં પરિવર્તિત કરવું એ ભારત માટે ઉભરી આવવાની ચાવી છે. તેમણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો દ્વારા વિનિર્માણ જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિજ્ઞાન સાર્વભૌમિક છે પરંતુ ટેકનીક સ્થાનિક હોવી જોઇએ. તેમણે શિક્ષણ અને ઉદ્યોગ જગતની ભાગીદારી વધારવા આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિની પ્રશંસા કરતા તેમને જ્ઞાનના સાગર ગણાવ્યા અને ઉચ્ચ શિક્ષણની દિશામાં તેમના પ્રયાસો વખાણ્યા હતા.

AP/J.Khunt