Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાત્મા ફૂલેને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ. સામાજિક સુધારણા માટેના એમના મહત્વના અને અવિરત પ્રયાસો વડે સીમાંત લોકોને ઘણી મદદ મળી હતી.

તેઓ મહિલાઓની સ્થિતિમાં સુધારા માટે અને યુવાનોને શિક્ષણમાં આગળ વધારવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યાં હતા.”

J.Khunt/GP/RP