પીએમઇન્ડિયા
શ્રી અનુપમ ખેરના નેતૃત્વમાં 51 કલાકાર અને લેખકોનું પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રીને મળ્યું હતું. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિને આવેદન આપ્યું હતું.
તેમણે જનતાના એક વર્ગ દ્વારા દેશની છબી ખરાબ કરવાના રાજકીય એજન્ડાના વિરોધમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ બાબતને પ્રધાનમંત્રીની વિકાસ પહેલથી વિરૂદ્ધ જનારી બાબત ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાથી મોટી બાબત છે. તેમણે સ્વીકૃતિ સંબંધી વાતચીત પર ભાર મુક્યો હતો.
AP/J.Khunt
Met a delegation of artists & writers led by Shri @AnupamPkher. https://t.co/EmaZv9RTeO pic.twitter.com/VTAIo4a026
— Narendra Modi (@narendramodi) November 7, 2015