Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ભારત અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે થયેલા સમજૂતી કરાર અંગે માહિતી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચેના સમજૂતી કરાર વિશે માહિતી આપવમાં આવી હતી. દક્ષિણ પૂર્વ એશિયા માટેની પ્રાદેશિક કચેરી દ્વારા કરવામાં આવ્યું કે, જે ભારતમાં કાર્યરત તેની કંટ્રી ઓફિસનાં માધ્યમથી કામ કરે છે. આ સમજૂતી કરાર પર 13 માર્ચ, 2018ના રોજ નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ દ્વિપક્ષીય સમજૂતી કરાર ભારત અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) વચ્ચેનાં સહયોગને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તે ભારતમાં લોકોનાં આરોગ્ય સ્તરને સુધારવામાં પણ મદદરૂપ બનશે.

NP/J.Khunt/GP/RP