Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કાયદા ક્ષેત્રમાં ભારત અને મોરોક્કો વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે કાયદાના ક્ષેત્રમાં પોતાની કુશળતા અને અનુભવોને આગળ વધારવા ભારત અને મોરોક્કો વચ્ચે કાયદાકીય ક્ષેત્રે સહકાર માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવા કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી વડે વકીલો, કાયદાનાં અધિકારીઓ અને કાયદાના વિદ્યાર્થીઓને ભારત અને મોરોક્કોના અધિકારીઓ દ્વારા આયોજિત સેમિનાર, પરિસંવાદ અને કાર્યશાળાઓમાં કાયદા અને ન્યાય ક્ષેત્રના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થશે.

NP/J.Khunt/GP/RP