પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક સંવેદનાઓ વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી એ કહ્યું, ” પેરિસમાં થયેલા હુમલાના સમાચાર ખુબ દુઃખદાયી અને ભયાનક છે. મૃતકોના પરિવારો પ્રત્યે હું શોક સંવેદનાઓ વ્યક્ત કરું છું. દુઃખની આ ઘડીમાં અમે ફ્રાન્સની જનતા સાથે એકજુથ છીએ.”
J.Khunt/PIB Ahmedabad
News from Paris is anguishing & dreadful. Prayers with families of the deceased. We are united with people of France in this tragic hour.
— Narendra Modi (@narendramodi) November 13, 2015