Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંજાબમાં 1965ના યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી, દિવાળી સેનાના ઓફિસરો તથા જવાનો સાથે ઉજવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1965ના યુદ્ધમાં ભારતીય સેનાની અમુક શાનદાર સફળ‌તાઓ યાદ કરવા માટે આજે પંજાબના ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી હતી

પ્રધાનમંત્રીએ ડોગરાઇ તથા બરકી યુદ્ધ સ્મારકોની મુલાકાત કરી હતી. 1965માં ડોગરાઇ તથા બરકીમાં ભારતીય સેનાએ નિર્ણાયક વિજય હાંસલ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ અસાલ ઉત્તરની પણ મુલાકાત કરી હતી, જ્યાં તે સમયની સૌથી મોટી ટેન્ક લડાઇઓ થઇ હતી. અસાલ ઉત્તરની લડાઇને વીર અબ્દુલ હમીદના યુદ્ઘ કારનામાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. તેમને યુદ્ધમાં અસાધારણ શૌર્ય પ્રદર્શન માટે મરણોપરાંત પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ અબ્દુલ હમીદના યુદ્ધ સ્મારક પર પુષ્પ અર્પિત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધામમંત્રીએ ડોગરાઇ, બરકી યુદ્ધ સ્મારકો તથા હલવારા એરફોર્સ સ્ટેશન પર ભારતીય સેના તથા વાયુસેનાના ઓફસરો તથા જવાનોને શુભકામનાઓ પાઠવી હતી તથા તેમની સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા માગે છે. અેટલા માટે જે પ્રકારે ગયા વર્ષે તેમણે સિયાચીનનો પ્રવાસ કર્યો હતો તેવી જ રીતે આ વખતે પણ તેમણે દિવાળી ભારતીય વાયુસેનાના ઓફિસરો તથા જવાનો સાથે વિતાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 1965ના યુદ્ધની 50મી વર્ષગાંઠ છે એટલા માટે તેમણે એ સ્થાનોની મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોએ પોતાનું લોહી રેડ્યું હતું તથા યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી અટકી પડેલા વન રેન્ક, વન પેન્શનનો મુદ્દો હલ થઇ ગયો છે. સરકારે વન રેન્ક, વન પેન્શન લાગુ કરવાની પરવાનગી આપી દીધી છે.

J.Khunt/PIB Ahmedabad