Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એફઆઈજી વિશ્વ ચેલેન્જ કપની વૉલ્ટ ઈવેન્ટમાં સુવર્ણ પદક જીતવા બદલ દિપા કરમાકરને અભિનંદન પાઠવ્યા


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એફઆઈજી વિશ્વ ચેલેન્જ કપની વૉલ્ટ ઈવેન્ટમાં સુવર્ણ પદક જીતવા બદલ દિપા કરમાકરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતને દિપા કરમાકર પર ગર્વ છે.તુર્કીના મર્સિનમાં એફઆઈજી વિશ્વ ચેલન્જ કપની વૉલ્ટ ઈવેન્ટમાં જેના માટે એ સુપાત્ર છે એવા સુવર્ણ પદક જીતવા બદલઅભિનંદન. આ જીત તેમની  દ્રઢતા અને ક્યારેય હાર ન માનવાનાવલણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”

 

NP/J.Khunt/GP/RP