પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સંશોધિત હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
હવાઈ સેવા કરાર ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન છે. આમાં બંને દેશોની વચ્ચે વ્યાપાર, રોકાણ, પર્યટન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા છે.
UM/J.Khunt/GP