પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસના અવસર પર નૌસેના કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી છે.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “ભારતને હંમેશા શક્તિશાળી અને સાહસી નૌસેના પર ગર્વ રહેશે, જેણે રાષ્ટ્રની સુરક્ષા કરવા દરેક અવસર પર શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. નૌસેના દિવસના અવસર પર બધા નૌસેના કર્મચારીઓને મારી શુભકામનાઓ.”
India is proud of a strong & valiant Navy, that has always risen to the occasion to protect our Nation. Navy Day greetings to Navy personnel
— Narendra Modi (@narendramodi) December 4, 2015