Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ઝુહાના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ, “ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે શુભેચ્છા. આશા છે કે આ દિવસ આપણા સમાજમાં સહાનુભૂતિ અને ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે.”

*****

RP