પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને તેમની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ભારત માટે શ્રી સી રાજગોપાલાચારીના યોગદાનથી સૌ પરિચિત છે. હું તેમની જયંતીના અવસર પર આ સ્વતંત્રતા સેનાની અને ગહન વિચારકને નમન કરું છું.’
UM/AP/J.Khunt/GP
Shri C Rajagopalachari's contribution to India is legendary. I bow to this freedom fighter & profound thinker on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) December 10, 2015