Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી હજ઼રત ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2018ના રોજ ઇન્દોરમાં દઊદી વોહરા સમાજ દ્વારા આયોજિત હજ઼રત ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લેશે.

તેઓ આ અવસર પર ઉપસ્થિત જનસમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દઊદી વોહરા સમાજના આદ્યાત્મિક વડા ડૉ. સૈયદના મુફદ્દલ સૌફુદ્દીન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું સંબોધન પણ સામેલ છે.

RP