Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની કેરળ યાત્રા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરના રોજ કેરળની યાત્રા કરશે.

પ્રધાનમંત્રી 15 ડિસેમ્બરે આઈએનએસ વિક્રમાદિત્ય પર સંયુક્ત કમાન્ડર સંમેલનને સંબોધિત કરશે.
પોતાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ત્રિશૂર, કોચ્ચિ, કોલ્લમ અને વર્કલાની યાત્રા કરશે.

J.Khunt/GP