Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં બીએસએફ કર્મીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં થયેલા બીએસએફ કર્મીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું, ” દિલ્હીમાં બીએસએફ વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચારથી દુ:ખ થયું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવાર સાથે છે.”

J.Khunt