Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચૌધરી ચરણ સિંહની જયંતી પર શ્રદ્ઘાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ ચૌધરી ચરણ સિંહની જયંતી પર શ્રદ્ઘાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ ચૌધરી ચરણ સિંહની જયંતી પર શ્રદ્ઘાંજલિ આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણ સિંહને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂતોના નેતા ચૌધરી ચરણ સિંહને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ.”

AP/J.Khunt