Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રપતિ શ્રી પુતિન તરફથી ભેટ

રાષ્ટ્રપતિ શ્રી પુતિન તરફથી  ભેટ


રશિયાના રાષ્ટ્રપતિ, શ્રી વ્લાદિમીર પુતિને બુધવારે રાત્રે ક્રેમલીનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી.

રાષ્ટ્રપતિ શ્રી પુતિને પ્રધાનમંત્રીને મહાત્મા ગાંધીની ડાયરીના પેજ ભેટ આપ્યા. આ પૃષ્ઠોમાં ગાંધીજીની હસ્તલિખિત નોંધો છે.

રાષ્ટ્રપતિ શ્રી પુતિને પ્રધાનમંત્રીને બંગાળ પ્રાંતની 18 મી સદીની એક ભારતીય તલવાર ભેટ આપી. આ તલવાર પર ચાંદીથી ખૂબસૂરત કલાત્મક કાર્ય કરવામાં આવ્યું છે.

J.Khunt