Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નવ વર્ષ પર શુભકામનાઓ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ વર્ષના અવસર પર દેશવાસીઓને પોતાની શુભકામનાઓ આપી છે. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, “નવ વર્ષ 2016ની શરૂઆતના અવસર પર બધા દેશવાસિઓને મારી શુભકામનાઓ અને શુભેચ્છા. હું આશા વ્યક્ત કરું છું કે વર્ષ 2016 આપણા સૌના જીવનમાં હર્ષ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવશે.”

AP/GP