Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશને ભાઈ બીજની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજનાશુભ અવસરે દેશને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભાઈ બીજના પાવન પર્વની સૌ દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. ભાઈ-બહેનના અતુટ બંધનની ઉજવણી કરવાના ભાઈ બીજના આ પવિત્ર ઉત્સવની આપ સૌને શુભકામનાઓ.”

J.Khunt