પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યુ, “ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમનું સ્મરણ કરુ છુ. અમે સ્વતંત્રતા સંગ્રામ અને પ્રધાનમંત્રી તરીકેના એમના કાર્યકાળ દરમિયાનનાં એમના યોગદાનનું સ્મરણ કરીએ છીએ.”
RP
Remembering our first Prime Minister, Pandit Jawaharlal Nehru on his birth anniversary. We recall his contribution to our freedom struggle and during his tenure as Prime Minister.
— Narendra Modi (@narendramodi) November 14, 2018