Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર પટેલનું એમની પુણ્યતિથિ પર સ્મરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલનું એમની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણ કર્યું હતુ.

પ્રધાનમંત્રીએ કહ્યું, “લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને એમની પુણ્યતિથિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ.

ભારતની એકતા માટેનાં એમના એમના વિચારો, મહાન કાર્ય અને મજબૂત પ્રયાસો ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપે છે.”

RP