Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વર્ષ 1971નાં યુદ્ધનાં બહાદૂર સૈનિકોને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ નિમિત્તે વર્ષ 1971નાં યુદ્ધનાં બહાદૂર સૈનિકોને યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે વિજય દિવસનાં અવસરે અમે 1971નાં યુદ્ધનાં બહાદુર સૈનિકોના અદમ્ય સાહસને યાદ કરીએ છીએ. એમના અડગ સાહસ અને દેશભક્તિએ આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે. એમની સેવા હંમેશા દરેક ભારતીયને પ્રેરણા આપતી રહેશે.”

***

RP