Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાદર ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાદર ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “કાદર ખાનજી તેમની અદભુત અભિનય ક્ષમતા સાથે સ્ક્રીન પર છવાયેલા રહ્યા, તેમની હાસ્યવૃતિ અનન્ય હતી. તેઓ ઉત્તમ પટકથા લેખક પણ હતા તેમજ ઘણી યાદગાર ફિલ્મો સાથે સંકળાયેલા હતા. તેમના નિધનથી દુઃખ થયું. એમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

NP/J.Khunt/RP