Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસન ક્ષેત્રનાં સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસનનાં ક્ષેત્રનાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

ભારત અને આર્જેન્ટિના વચ્ચે આ એમઓયુ પ્રવાસનનાં ક્ષેત્રમાં બંને પક્ષોને પ્રવાસન ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવા માટે મદદ રૂપ થશે.

RP