પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર દેશને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “નવરોઝ મુબારક! શાંતિ અને સમૃદ્ધિયુક્ત વર્ષ માટે પ્રાર્થના. સૌ ખુશ રહો અને સારું આરોગ્ય પ્રાપ્ત કરો.”
*****
RP
Navroz Mubarak!
— Chowkidar Narendra Modi (@narendramodi) March 21, 2019
Praying for a year filled with peace and prosperity.
May everyone be happy and be blessed with good health.