Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી સીએસ શિવલ્લીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સીએસ શિવલ્લીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્ર મંત્રીએ કહ્યું, કર્ણાટકના મંત્રી શ્રી સીએસ શિવલ્લીનાં નિધન પર તેમના પરિવાર અને સમર્થકોને મારી સહાનુભૂતિ.

કર્ણાટકમાં એમની સેવા માટે શ્રી શિવલ્લી હંમેશા યાદ રહેશે. એમના આત્માને શાંતિ મળે.

 

 

RP