Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રામ નવમીના પાવન પર્વ પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ!”

 ***

RP